અમદાવાદ/
દુધેશ્વરમાં થઇ રહ્યો છે પાણીનો બગાડ બીજીતરફ સ્થાનિક લોકો 3 દિવસથી પાણીથી વંચીત પંખાજી કુવો વિસ્તારમાં નથી આવતું પાણી પાઇપ લીકેજના કારણે નથી આવતું પાણી છેલ્લા 3 દિવસથી લોકો છે પાણીથી વંચિત
