મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
ખેડૂતો દ્વારા આવતીકાલે ભારત બંધનું એલાન
આવતીકાલે મોદી સરકારની સૌથી મોટી અગ્નિપરીક્ષા
નવમી ડિસેમ્બરની બેઠક પહેલા બંધ રહેશે નિર્ણાયક
ખેડૂત આંદોલનને તમામ વિપક્ષી પાર્ટીઓનું સમર્થન
20 રાજકીય પક્ષો અને 10 ટ્રેડ યુનિયન પણ જોડાયા
ગુજરાતના 17 ખેડૂત સંગઠનોનું પણ બંધને સમર્થન
ખેડૂત સંગઠનોએ સવારથી સાંજ સુધી બંધનું કર્યું છે એલાન
હાઇવે ચક્કાજામ બપોરે 3 વાગ્યા સુધી રહેશે
હાલ સિંધુ બોર્ડર પર એક લાખ જેટલા ખેડૂતો મોજુદ
સુરત કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ મામલો
8મીએ ભારત બંધના એલાનને ખેડૂત સમાજે આપ્યુ સમર્થન
ભારત બંધમાં સુરતના ખેડૂતો પણ જોડાશે
સંઘર્ષ સમિતિની પ્રથમ બેઠકમાં નિર્ણય કરાયો
કેન્દ્ર સરકાર કૃષિ વિરોધી ત્રણ કાયદા રદ્દ કરે તેવી માંગ
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
