Gujarat/
અમદાવાદના વસ્ત્રાપુરમાં 2 કરોડની લૂંટ, વસ્ત્રાપુર તળાવ નજીકની ઘટના, આંગડિયા પેઢીના કર્મી પાસેથી લૂંટનો પ્રયાસ, આંખમાં મરચુ નાંખી કર્મી પાસેથી લૂંટનો પ્રયાસ, આરોપી ભાગી રહ્યો હતો ત્યારે પોલીસે પકડ્યો, આરોપીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લવાયો
