Gujarat/ નવસારી:ચીખલીના ચીમળા ગામે દીપડાની દેહશત, રાત્રે લટાર મારતા દીપડાનો વિડીયો CCTV કેદ, દીપડાના આંટાફેરા વધતા સ્થાનિકોમાં ભય, વિડીયો વાયરલ થતા વન વિભાગ હરકતમાં, દીપડાને પકડવાની તજવીજ હાથ ધરાઇ

Breaking News