Jamnagar/
જામનગર:સોનાની લાલચમાં ખેડૂતને 10 લાખનો ચૂનો, જામજોધપુરનો ખેડૂતે લાલચમાં આવી લાખો ગુમાવ્યા, તાંત્રિક વિધિથી સોનું મેળવવાની લાલચમાં છેતરાયો, તાંત્રિક વિધીથી નોટો બનાવવાનો ડેમો બતાવ્યો હતો, પાંચ લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ
