Gujarat/
રાજકોટ જેતપુરમાં મેઘરાજાની એન્ટ્રી , ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો , જેતપુર અને આસપાસના વિસ્તારમાં વરસાદ શરૂ , વરસાદ થી વાતાવરણમાં પ્રસરી ઠંડક
