India/
દેશભરમાં વેક્સિનની અછત હોવાની ફરિયાદો, રસીકરણના દાવા વચ્ચે ઠેર-ઠેર રસી કેન્દ્રો બંધ , રસીના અભાવે વેક્સિન કેન્દ્ર બંધનો લોકોનો દાવો , PMના મત વિસ્તાર વારાણસીમાં રસીનો જથ્થો ખૂટ્યો, અનેક સ્થળોએ રસીનો જથ્થો ખૂટી પડતા હાલાકી , કેન્દ્ર સરકારને રસીનો જથ્થો ફાળવવા રાજ્યોની રજૂઆત
