Gujarat/
અમદાવાદમાં વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો , આજે શહેરના 70 કેન્દ્રો પર અપાશે વેક્સિન , વેક્સિન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન બંધ થયું , 400માંથી 300 રસીકેન્દ્રો પર રસી અભિયાન બંધ , ગઈકાલે સોમવારે ફક્ત 22 હજારને અપાઈ રસી
