National/
દેશમાં ત્રીજા વેવનું પ્રવેશદ્વાર કેરળ?,કેરળમાં 72 કલાકમાં 40 હજાર કેસ,છેલ્લાં 24 કલાકમાં 12,800 નવા કેસ,દેશમાં 24 કલાકમાં 47 હજાર નવા કેસ,24 કલાકમાં દેશમાં 19.25 લાખ ટેસ્ટ,24 કલાકમાં 59 હજાર થયા કોરોનામુક્ત,કુલ વેક્સિન ડોઝનો આંક 34 કરોડ
