અકસ્માત/
મહિસાગરમાં એસટી બસ કેનાલમાં ખાબકી લુણાવાડાના થાણાસાવલી ગામ પાસેની ઘટના પાનમ નહેરના ખાડામાં એસટી બસ ગરકાવ ગાંધીનગર ડેપોની એસટી બસ લુણાવાડા ગઇ હતી મુસાફરોને માંદરે વતન છોડવા માટે આવી હતી
