અમદાવાદ/ સ્ટેટ મોનીટરીંગ સેલની એલિસબ્રિજમાં રેડ ઓલ્ડ ટીસીસ નામના હુક્કાબરમાં રેડ હર્બલ ફ્લેવર નિકોટિનયુક્ત હોવાઈ બાતમી ફ્લેવરમાં નિકોટીન મિક્સ કરી ચલાવાતા હતા હુક્કાબાર માલિક, મેનેજર સહિત 20 લોકો સામે કરાઈ કાર્યવાહી પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથધરી

Breaking News