મહેસાણા/ દૂધસાગર ડેરી સાગર દાણ કેસ મામલો મહારાષ્ટ્રમાં સાગર દાણ મોકલવા અંગે દાખલ થયો હતો ગુનો વિપુલ ચૌધરી સામે દાખલ કરવામાં આવ્યો હતો ગુનો આ કેસ હાલમાં મહેસાણા કોર્ટમાં ચાલવા ઉપર શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડીયા ભલામણ પત્ર લખ્યા હતા ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા શંકરસિંહ, મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રાખવા કોર્ટમાં અરજી બંન્નેને સાક્ષી તરીકે હાજર રાખવાની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી 6 ઓક્ટો.ના રોજ શંકરસિંહ, મોઢવાડીયાને હાજર રહેવા સમન્સ

Breaking News