ઘરેથી પણ ઉમેદવાર ફી ભરી શકશે, જેતે જિલ્લામાં ભરતીની જગ્યા પ્રમાણે ભરતી કરાશે. 1 નવે. થી 15 નવે. સુધી ફોર્મ ભરી શકાશે
અગાઉ 334 જેટલી ભરતી કરી હતી, વય મર્યાદાની છૂટછાટ મળશે, એમ કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું.
Recruitment/
વન સંરક્ષક બીટ ગાર્ડની ભરતી કરવામાં આવશેઃ વનમંત્રી કિરીટસિંહ રાણાની જાહેરાત
ઘરેથી પણ ઉમેદવાર ફી ભરી શકશે, જેતે જિલ્લામાં ભરતીની જગ્યા પ્રમાણે ભરતી કરાશે. 1 નવે. થી 15 નવે. સુધી ફોર્મ ભરી શકાશે અગાઉ 334 જેટલી ભરતી કરી હતી, વય મર્યાદાની છૂટછાટ મળશે, એમ કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું.
