Breaking News/
સુરેન્દ્રનગરના ચુડામાં દારૂના નશામાં ચૂર પોલીસકર્મી, દારૂના નશામાં ચૂર પોલીસકર્મીનો વીડિયો વાઇરલ, પોલીસકર્મી મહિલા સાથે રક્ઝક કરતો હોવાનો વીડિયો, ખાનગી કારમાં યુનિફોર્મમાં જ દારૂની મહેફિલનો વીડિયો, વાયરલ વીડિયોમાં કારમાં બિયરની બે ટીન પણ નજરે પડી, વાયરલ વિડીયો 3 દિવસ પહેલાનો હોવાની ચર્ચા, મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતુ
