Gujarat/
ધોળકા નજીક કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત, અકસ્માતમાં 5 લોકોના મોત, 3 થી વધુ ગંભીર ઘાયલ, ખંભાતના પરિવારને વારણા ગામ પાસે નડ્યો અકસ્માત, પાલિતાણાની પરિક્રમા કરી ખંભાત જતો હતો પરિવાર, અકસ્માતમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા, પોલીસની ટીમ પહોંચી ઘટનાસ્થળે
