Gujarat/
સુરતઃ ટીબી નિયંત્રણ કર્મીઓ અચોક્કસ મુદ્દત આંદોલન કરશે કોન્ટ્રાક્ટર પર ટીબી વિભાગની કર્મીઓ કરશે આંદોલન કર્મચારીઓ પોતાની માગને લઈને કરી રહ્યા છે હડતાળ 19 સપ્ટે.થી કર્મીઓ કામગીરી બંધ કરી હડતાળ ચાલુ કાયમી કરવા સહિતની માંગણીને લઇને વિરોધ કરે છે આવતીકાલથી ગાંધીનગરમાં કરશે અચોક્કસ મુદ્દત આંદોલન
