Gujarat/ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો યથાવત્, પેટ્રોલમાં 23 પૈસા અને ડીઝલમાં 30 પૈસાનો વધારો, અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર 88.10એ પહોંચ્યું, અમદાવાદમાં ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 87.66, રાજકોટમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. 87.86 નવો ભાવ, રાજકોટમાં ડીઝલ રૂ. 87.45 પ્રતિ લીટર,

Breaking News