Delhi/ સંસદમાં શિયાળુ સત્રનો આજે બીજો દિવસ, સરકારને ઘેરવા આજે વિપક્ષની મળશે બેઠક, આજે સવારે 10.00 કલાકે યોજાશે બેઠક, બેઠકમાં સાંસદોના સસ્પેન્શન મુદ્દે કરાશે ચર્ચા, ગઈકાલે 12 સાંસદોને કરાયા હતા સસ્પેન્ડ, કોંગ્રેસ, TMC, શિવસેનાના સાંસદને કરાયા હતા સસ્પેન્ડ

Breaking News