Gujarat/
ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર, ગુજરાત કોંગ્રેસમાં સર્જાયું મોટું ભંગાણ, સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં 2 મોટા નેતાઓનું ભંગાણ, સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં AAPએ કર્યું ઓપરેશન, ઇન્દ્રનીલ રાજ્યગુરુ,વશરામ સાગઠીયા પહોંચ્યા AAP કાર્યાલય, ટૂંક સમયમાં બંને નેતાઓ જોડાશે AAPમાં
