Vadodara Police/ વડોદરા માંજલપુરના PIની બદલી, કોર્પોરેટરને કાયદાનું ભાન કરાવવું ભારે પડ્યું

પીઆઈ વી કે દેસાઈની કરાઈ વિશેષ શાખામાં બદલી વહીવટી કારણોસર બદલી કરાઇ હોવાની વાત PIએ ગતરાતે માંજલપુરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ બંધ કરાવ્યો હતો કોર્પોરેટર અને મંચસ્ત સંતોને સ્ટેજ પરથી ઉતરી જવા કહ્યુ હતુ ડીસીબી પીઆઇને માંજલપુર પીઆઇનો ચાર્જ સોંપાયો  

Breaking News

પીઆઈ વી કે દેસાઈની કરાઈ વિશેષ શાખામાં બદલી

વહીવટી કારણોસર બદલી કરાઇ હોવાની વાત
PIએ ગતરાતે માંજલપુરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ બંધ કરાવ્યો હતો
કોર્પોરેટર અને મંચસ્ત સંતોને સ્ટેજ પરથી ઉતરી જવા કહ્યુ હતુ
ડીસીબી પીઆઇને માંજલપુર પીઆઇનો ચાર્જ સોંપાયો