અકસ્માત/ મહીસાગરઃ ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત અકસ્માતમાં 1 વ્યક્તિનું નિપજ્યું મોત લુણાવાડાના ચમારીયા ગામ પાસેની ઘટના રોડની સાઇડ પર ઉભેલી ટેન્કર પાછળ ઘુસી બાઇક મૃતક ખિલખિલાટ વાનનો ડ્રાઇવર હોવાની પ્રા. માહિતી

Breaking News