રોપવે સર્વિસ/
જૂનાગઢ: ગિરનાર રોપવે કરાયો બંધ પ્રતિ કલાક 72 કિલોમીટરની ઝડપે પવન ફૂકાયો પવનની ગતિ વધુ હોવાથી બંધ રખાયો રોપ વે પવનની ગતિ ધીમી પડતા રોપવે શરૂ કરાશે હોળીના તહેવારની રજા હોવાથી પ્રવાસીઓ હેરાન
