Gujarat/
બરવાળામાં લઠ્ઠાથી મોતનો મામલો, સમીર પટેલના જામીન નામંજૂર, સમીર સહિત 5 લોકોએ કરી હતી જામીન અરજી, તમામ લોકોની જામીન અરજી નામંજૂર, AMOS કંપનીના માલિકોએ કરી હતી અરજી, બોટાદ સેશન્સ કોર્ટમાં કરાઇ હતી અરજી
