Gujarat/ બોટાદ કેમિકલ કાંડ મામલે મોટો ખુલાસો, AMOS કોર્પોરેશન પાસે નથી AMCનું લાઇસન્સ, લાઇસન્સ વગર ચાલી રહી છે AMOS કોર્પારેશન, AMOS કોર્પોરેશનના મલિક છે સમીર પટેલ, કંપનીની વેબસાઇટમાં પ્રતિષ્ઠિત કંપનીના ડિસ્ટ્રીબુટર, GNFC,INDIAN POTAS કંપનીના ડિસ્ટ્રીબુટર, સમીર પટેલ પર કયા નેતાના આશીર્વાદ ?, સમીર પટેલના ત્યાં નોકરી કરતો જયેશે મિથેનોલ ચોરી કર્યું, સમીર પટેલે મિથેનોલ ચોરીની ફરિયાદ કેમ ના નોંધાવી

Breaking News