India/ ઇન્ડિયન રેલવે ભારત દર્શન ટ્રેન શરૂ કરશે, 28 ઓગસ્ટ થી ત્રણ તીર્થયાત્રા ટ્રેન શરૂ થશે, આઇઆરટીસી અમદાવાદ વિભાગે કરી જાહેરાત, ઉજ્જૈન, રામેશ્વરમ, અયોધ્યા અને શિરડીની યાત્રા કરાવાશે વારાણસીની તીર્થયાત્રા ટ્રેનનો પણ થશે પ્રારંભ તીર્થયાત્રા ટ્રેન રાજકોટથી શરૂ થશે

Breaking News