Gujarat/ રાજ્યની પ્રા.શાળાઓમાં સવારનો સમય કરવા આદેશ , 31 જુલાઈ સુધી શાળાનો સમય સવારનો કરવા સૂચના, પ્રા.શિક્ષણ નિયામકે તમામ જીલ્લા શિક્ષણાધિકારીને પત્ર, 2 દિવસ અગાઉ પ્રા.શિક્ષક નિયામક સમક્ષ કરાઈ હતી રજુવાત

Breaking News