Gujarat/
રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું PM કરશે નિરીક્ષણ , રાજકોટ સહિત દેશમાં 6 સ્થળોએ લાઇટ હાઉસ પ્રોજેક્ટ , PM મોદી વર્ચ્યુલ ડ્રોન મારફતે કરશે નિરીક્ષણ, લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત આવાસોનું નિર્માણ , રૈયા સ્માર્ટસિટી એરિયામાં 1144 આવાસોનું નિર્માણ , મનપા કમિશનર સહિતના અધિકારી રહેશે હાજર
