Gujarat/ અમદાવાદ 2 વર્ષથી ગુમ બાળકની હત્યાનો ભેદ ઉકેલાયો , વિરમગામમાંથી બાળક થયો હતો ગુમ , બાળકની માતા અને કાકાએ કરી હતી હત્યા , માતા અને કાકા વચ્ચે હતો પ્રેમ સંબંધ , મરનાર બાળક જોઈ જતા કરી નાખી હત્યા , અનૈતિક સંબંધોનું પાપ છુપાવવા બાળકની હત્યા , જાલમપુરાની માતા આડા સંબંધ છુપાવવા બની જાલિમ , દિયર સાથે મળીને માતાએ પોતાના સંતાનની કરી હત્યા , 2018માં ગુમ બાળકની હત્યાનો ભેદ પોલીસે ભેદ ઉકેલ્યો , જોશના પટેલ અને રમેશ ઉર્ફે કટો પટેલની ધકપકડ

Breaking News