India/
આજે સાંજે મોદી મંત્રીમંડળનું થઇ શકે વિસ્તરણ, શપથગ્રહણને લઇ રાષ્ટ્રપતિભવનને અપાઇ જાણકારી, સાંજે છ વાગે મંત્રીમંડળ વિસ્તરણનો યોજાશે કાર્યક્રમ, દેશનાં ઇતિહાસમાં સૌથી વધુ યુવા મંત્રીમંડળ બનશે, 30 નવા ચેહરાઓને મળી શકે છે સ્થાન, મંત્રીમંડળમાં નાના સમુદાયોને પણ અપાઇ શકે પ્રતિનિધિત્વ, ભાજપ નેતા જયોતિરાદિત્ય સિંધિયા,નારાયણ રાણે, સર્વાનંદ સોનોવલ,કપિલ પાટીલ પહોંચ્યા દિલ્હી, આ નેતાઓનો થઇ શકે છે મંત્રીમંડળમાં સમાવેશ
