India/
દેશમાં સમાન સિવિલ કોડની જરૂર: હાઈકોર્ટ, સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો યોગ્ય સમય, છૂટાછેડા સંબંધિત ચુકાદામાં દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું, દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કરી ભલામણ, અલગ ધર્મ-જાતિના પર્સનલ લો ને કારણે અનેક સમસ્યા
