Gujarat/
અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારનો પાર્કિંગ ઝોન જાહેર, આજે અને કાલે માટે નો પાર્કિંગ ઝોન જાહેર , પો.કમિ. દ્વારા રથયાત્રાને લઇને બહાર પાડ્યું જાહેરનામું, રથાયાત્રા અનુસંધાને કેટલાક વિસ્તારો નો પાર્કિંગ ઝોન, શહેર પો.કમિ.રથયાત્રા રૂટ પર નો પાર્કિંગ ઝોન જાહેર કર્યો, જગન્નાથ મંદિરથી શરૂ કરી, ખમાસા, આસ્ટોડિયા ચકલા, રાયપુર ચકલા, પાંચકુવા,કાલુપુર ઓવરબ્રિજનો સમાવેશ, સરસપુર, પ્રેમ દરવાજા, શાહપુર, ઘીકાંટામાં નો પાર્કિંગ ઝોન
