Gujarat/
ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદ, 24 કલાકમાં સુત્રાપાડામાં 2.5 ઇંચ વરસાદ, વેરાવળમાં સરેરાશ 2 ઇંચ વરસાદ, કોડીનારમાં સરેરાશ 1 ઇંચ વરસાદ, સારો વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશી
