Gujarat/ રાજ્યમાં વરસાદનું જોર વધવાથી આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, ગીર સોમનાથ પોરબંદર, દ્વારકા જુનાગઢમાં વરસાદની આગાહી, અમદાવાદ ગાંધીનગરમાં હળવા વરસાદી ઝાપટા પડશે, દક્ષિણ અને ઉ.ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી

Breaking News