Gujarat/
ધો.10-12ના રિપીટરોને માસ પ્રમોશન આપવાનો મામલો,માસ પ્રમોશનની માગ સાથે થયેલી પિટિશન કોર્ટે ફગાવી,ધો.10-12ના રિપીટર વિધાર્થીઓની પરિક્ષા રાબેતા મુજબ યોજાશે,અરજદાર દ્વારા પરીક્ષા રદ કરવાની કરી હતી માંગ,અરજી ફગાવતા હાઇકોર્ટનું અવલોકન,શિક્ષણનું સ્તર સુધરે તે માટે અરજી ફગાવી,અમે શિક્ષણનું સ્તર નીચું જોવા નથી બેઠા,રાજ્ય સરકારે લીધેલા નિર્ણય યોગ્ય- કોર્ટ
