Gujarat/
અમદાવાદ-ગાંધીનગરમાં દેખાશે સ્પેસ સ્ટેશન, ગાંધીનગર પરથી પસાર થશે સ્પેસ સ્ટેશન, નરી આંખે સ્પેસ સ્ટેશન જોઈ શકાશે, અમદાવાદમાં પણ સ્પેસ સ્ટેશન જોઈ શકાશે, રાત્રે 8.5 કલાકથી 8.12 વાગ્યા સુધી જોઇ શકાશે
