Not Set/ ખેડા પાસેના સંધાણામાં “કોલેરાનો કહેર” , ગ્રામજનો પરેશાન

માતર તાલુકાના સંધાણા ગામે આવેલા તળાવ ફળીયામાં કોલેરા પોઝીટીવનો એક કેસ મળી આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી અને તાબડતોડ ટીમોદ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. સાથે સાથે સંધાણા ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. તો તેની આજુબાજુની ૧૦ કી.મી.ની ત્રીજીયામાં આવેલા વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયો છે. આ અંગેની વધુ માહીતી જાેવામાં આવે […]

Gujarat

માતર તાલુકાના સંધાણા ગામે આવેલા તળાવ ફળીયામાં કોલેરા પોઝીટીવનો એક કેસ મળી આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી અને તાબડતોડ ટીમોદ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. સાથે સાથે સંધાણા ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. તો તેની આજુબાજુની ૧૦ કી.મી.ની ત્રીજીયામાં આવેલા વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયો છે.

આ અંગેની વધુ માહીતી જાેવામાં આવે તો નડિયાદ શહેરમાં એક પખવાડીયા પહેલા કોલેરાના કેસ મળી આવતા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં પોઝીટીવ કેસ આવ્યો હતો. ૩૮ વર્ષીય આવતા સંધાણા ગામને કોલેરાગ્રસ્ત કર્યો છે. કોલેરાનો કેસ મળી આવતા આવ્યો હતો. ત્યારબાદ હવે માતર મહિલાને નડિયાદની એન.ડી.દેસાઇ જાહેર કરવામાં આવ્યો છે. સાથે સાથે સ્થાનિકક્ષાએ કયા કારણોસર કોલેરા તાલુકાના સંધાણા ગામે આવેલા તળાવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા સંધાણા ગામની આજુબાજુના ૧૦ થયો છે તે બાબતની તપાસ હાથ ધરવામાં ફળીયામાં એક વ્યક્તિન ે કોલેરાનો હતા. જયાં તેઓનો રિપોર્ટ પોઝીટીવ કી.મી. વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર આવી છે.

આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે પાંચ ટીમો દ્વારા ગામમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ૨૦૦૦ વ્યક્તિઓનો સર્વે સાંજ સુધીમાં પુર્ણ કરવામાં આવ્યો હતો. જેમાં કોઇ શંકાસ્પદ ચેપ માલુમ પડ્યા ન હતા.

સામાન્ય રીતે કોલેરા દુષીત પાણી પીવાના કારણે કે દુષીત ખોરાક ખાવાના લીધે થતો હોય છે જેથી આ રોપ કેવી રીતે થયો છે તે માટેની સઘન તપાસ પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. હાલમાં જે ઘરમાં કોલેરા પોઝીટીવ કેસ મળી આવ્યો છે તે ઘરમાં અન્ય ૪ વ્યક્તિઓને કોઇપણ પ્રકારના લક્ષણો દેખાતા નથી. જેથી આરોગ્ય વિભાગ માટે આ બાબત તપાસનો વિષય બન્યો છે.