Ahmedabad/
અમદાવાદમાં 16 પોલીસ કર્મીઓને કરાયા સસ્પેન્ડ, દરિયાપુર પોલીસ સ્ટેશનના PI. PSI, ડિસ્ટાફ સસ્પેન્ડ, મનપસંદ જીમખાનામાં રેડ મામલે કરાયા સસ્પેન્ડ, જુગારધામમાં રેડ દરમિયાન 180 લોકો પકડાયા હતા, સ્ટેટ મોનિટરીંગ સેલે 11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
