National/
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મમતા દીદીને મળ્યા , બેંગાલ ગ્લોબલ સમિટ 2022માં લેશે ભાગ , ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને કર્યું એલાન , પશ્ચિમ બંગાળમાં રોકાણની તકો અંગે કરી ચર્ચા , બંગાળમાં અનેક તકો રહેલી છે- ગૌતમ અદાણી
