Gujarat/
ઓલ ગુજરાત વાલીમંડળ દ્વારા HCમાં અરજી, ગુજરાત HCમાં કરાઇ PIL, ધો.10માં માસ પ્રમોશન આપવા મુદ્દે અરજી કરાઇ, કોરોનાકાળમાં અન્ય રાજ્યોમાં પરીક્ષા રદની રજૂઆત, રાજ્ય સરકારે કોઇ નિર્ણય ના લેતા કરાઇ અરજી,
