અમરનાથ યાત્રા માટે નોંધણી/ અમરનાથની યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ સુરત સિવિલ હોસ્પિટલમાં લાંબી લાઈનો હેલ્થ સર્ટીફીકેટ માટે યાત્રીઓની લાંબી લાઈનો સવારથી જ લોકો ટ્રોમાં સેન્ટરની બહાર ભેગા થયા સવારે 9:30 કલાકથી હેલ્થ ચેકઅપ શરૂ કરાયું સિવિલ તંત્ર દ્વારા આગોતરૂ આયોજન ન કરાતા લોકોને હાલાકી

Breaking News