યુજીસી/
વડોદરાઃ UGC એ MSUને કર્યો આદેશ યુનિ.માં લોકપાલની નિમણુક કરવા આદેશ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કમિટી રચવા આદેશ ગ્રીવન્સ રીદ્રેશલ કમિટીની રચના કરવા પણ આદેશ વિદ્યાર્થીઓને પ્રશ્નો લોકપાલ સમક્ષ મુકવાની છૂટ મળશે
