Gujarat/
આજે 72મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી, દાહોદમાં રાજ્યસ્તરીય ગણતંત્ર દિવસની ઉજવણી, રાજ્યપાલ અને સીએમના હસ્તે કરાશે ધ્વજવંદન, શહેર નજીક કોલેજના ગ્રાઉન્ડમાં યોજાશે કાર્યક્રમ, બે હેલિકોપ્ટર દ્વારા તિરંગા પર પુષ્પવર્ષા કરાશે
