India/
દેશમાં નવા કેસ અને રિકવરી સમાંતર, 24 કલાકમાં 39 હજાર નવા કેસ, 24 કલાકમાં રિકવરી 39 હજારથી વધુ, કેરળમાં ફરી 13,773 નવા કેસ, દેશમાં 24 કલાકમાં 19.56 લાખ ટેસ્ટ, દેશમાં કુલ વેક્સિનેશન 39.49 કરોડ
