Gujarat/
ગુજરાત બોર્ડ ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની તારીખ જાહેર,27 થી 30 જુલાઈ રિપીટર વિધાર્થીની લેવામાં આવશે પરીક્ષા,વિધાર્થીઓની હોલ ટીકીટ 20 જુલાઈએ મળશે,હોલ ટીકીટ બોર્ડની વેબસાઈડ પર ઓનલાઇન આવી જશે,રસાયણ વિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન, અને જીવ વિષયની યોજાશે પરિક્ષા
