National/
ફ્રાન્સ જતા યાત્રીઓ માટે રાહતનાં સમાચાર, ભારતીયો હવે RTPCR ટેસ્ટ વિના ફ્રાન્સ જઇ શકશે, 18મી જૂલાઇથી નવો નિયમ અમલી બન્યો, ફ્રાન્સે કોવિશિલ્ડ રસીને આધિકારિક માન્યતા આપી છે
