Gujarat/
દાહોદમાં મેડિકલ વેસ્ટ પર જાહેરમાં ફેંકાયો , ઠક્કરબાપા ચોકડી પાસે રસ્તે રઝળ્યો મેડિકલ વેસ્ટ , ઇન્જેક્શન ટેસ્ટ કીટ સહિતનો સામાન રસ્તા પર , કોરોના સંક્રમણના ભય વચ્ચે મેડિકલ વેસ્ટ રોડ પર , સ્થાનિકોની મેડિકલ વેસ્ટ ફેંકનાર સામે તપાસની માગ
