Gujarat/ અમદાવાદ ટોરેન્ટ પાવરની ટીમ દ્વારા શહેરમાં રેડ,બિનઅધિકૃત વીજ જોડાણ મુદ્દે રેડની મોટી કાર્યવાહી,પોલીસના કાફલા સાથે અલગ-અલગ ઓફિસરો ત્રાટકયા,200 પોલીસના કાફલા સાથે શહેરમાં પાડી રેડ,નારણપુરા ઝોન, અમરાઇવાડી ઝોનના અધિકારીની સંયુક્ત રેડ,ઇસનપુર ઝોનના અધિકારીઓ પણ સંયુક્ત રેડમાં જોડાયા,ગેરકાયદેસર વીજ જોડાણના અનેક કેસો સામે આવ્યા,પોલીસના ઉ.અધિકારીઓ સાથે ટોરેન્ટ પાવરની કાર્યવાહી

Breaking News