Ahmedabad/
અમદાવાદ રવિ પુજારીની ક્રાઇમબ્રાન્ચમાં પુછપરછ, ક્રાઈમબ્રાન્ચની પુછપરછમા કરી કબુલાત , બોરસદના ગુનામાં સંડોવણી અંગે કરી કબુલાત , 25 લાખમાં સોપારી લઈ કરાવ્યુ હતુ ફાયરીંગ , સુરેશ અન્ના સાથેના સબંધો વધારવા સોંપ્યું હતુ કામ, મિત્રતા નીભાવવા માટે અન્નાને સોપાયુ હતુ કામ , ફાયરીંગ બાદ રવિ પુજારીએ કર્યો હતો ધમકી આપતો કોલ , આગામી સમયમાં કરાવી શકે છે વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ, ક્રાઈમબ્રાન્ચ કરી શકે છે સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ
