Gujarat/
CM રૂપાણીએ હરિપ્રસાદ સ્વામીને પાઠવી શ્રદ્ઘાંજલિ, યુવાઓમાં વ્યસનમુક્તિ નો કર્યો હતો ઉત્તમ પ્રચાર, હરિપ્રસાદ સ્વામીનું અમુલ્ય યોગદાન અવિસ્મરણીય રહેશે, સ્વામીજીનાં આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરી
