Gujarat/ દ.ગુજરાત યુનિ.ની સેનેટની ચૂંટણીમાં મારામારી, ધારુકા કોલેજ ખાતે ચૂંટણીમાં હોબાળો, બોગસ વોટિંગ થતું હોવાની ચર્ચાને લઈ બબાલ, વાતચીત દરમિયાન મારામારીના સર્જાયા દ્રશ્યો, કેન્ડીડેટો વચ્ચે બબાલ થતા પોલીસે મામલો થાળે પાડ્યો

Breaking News